Basic Information

નામ :- કૌશિકકુમાર પંકજભાઈ પ્રજાપતિ ગામ – [વતન) મુ.ખોરજ તા.સાણંદ જી.અમદાવાદ સરનામું –વૃંદાવન પાર્ક,વાળીનાથ દેરી પાસે,હળવદ રોડ,ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વ્યવસાય :- પ્રિન્સીપાલ શ્રી વસાડવા પ્રા.શાળા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર જન્મ તારીખ :- ૨૭-૦૧-૧૯૭૨ લાયકાત :- એમ.કોમ.બીએડ..એમ.એ..એચ.ડી.સી.એમ. વિશેષ સિદ્ધિ :- એમ.એ.- ગાંધી વિચાર અને સામાજિક વિજ્ઞાન – ગોલ્ડ મેડલ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શોખ :- વાચન,લેખન.સાહિત્ય,કોમ્પ્યુટર પ્રસિદ્ધ પુસ્તક :- ખુશાલી બાળગીત | સંકલિત)

WhatsApp Button